“કિશોરવયની બાળા નિશદિન માત થવા તલસાય
જેવી જેની બુદ્ધિ રે તેવા નર તેહ થયા,
કીટ ભમરીનું ધ્યાન ધરે છે; જાત વિજાતિય એહ
ભયથી ધ્યાતાં ભમરી થાયે; કેમ ખાલી જશે નેહ (પ્રેમ)
ધ્યાતા ધ્યેય નિશ્ચે રે, જીવ તે તો શિવ થયા;
હરિગુણ ગાતાં રે, હરિજન હરિ થયા;
નિર્ગુણ ધ્યાતાં રે, ગુણાતીત પોતે થયા.
- અષ્ટાવક્રગીતા - પૃ. ૭૮ .
No comments:
Post a Comment