ધ્યાન કે જપ કે પૂજા પહેલા આ પ્રાર્થના કરવી
હે પરમાત્મા, આ તમારો બળક તમારી શરણે આવ્યો છે. એની શરણંગતી નો સ્વીકાર કરજો.
હે પરમાત્મા, મને શુદ્ધ ભક્તિ શુદ્ધ જ્ઞાન આપજો. .
હે પરમાત્મા, મારા માટે જે શ્રેષ્ટ હોય એજ મને આપજો.
હે પરમાત્મા, માર જીવન નુ માર્ગદર્શન તમે જ કરજો.
No comments:
Post a Comment